Search for products..

Home / Categories / Kids-Gujarati /

બકોર પટેલ - Bakor Patel - 17 Volumes Combo Pack

બકોર પટેલ - Bakor Patel - 17 Volumes Combo Pack

per 17 piece



badge
badge
badge

Product details

બાળ સાહિત્ય ની દુનિયાનું જાણીતું નામ એટલે બકોર પટેલ. 
 

હરિપ્રસાદ વ્યાસ રચિત આ કૃતિ ના 17 ભાગ નું એક કોમ્બો પેક જે તમને રકમ નો ફાયદો તો કરાવશે જ સાથે સાથે એક અપ્રતિમ રચના નો અનલિમિટેડ રસથાળ પીરસશે. 
 

1: બકોર પટેલ ની વાતો 
2: બકોર પટેલ ની કથાઓ 
3: બકોર પટેલ - રજ નું ગજ 
4: બકોર પટેલ - આસમાન માં 
5: બકોર પટેલ - જાગજો રે 
6: બકોર પટેલ - ડોક્ટરનાંય ડોક્ટર 
7: બકોર પટેલ - આંધળે બહેરું 
8: બકોર પટેલ ના પરાક્રમો 
9: બકોર પટેલ - ભુલકણા 
10: બકોર પટેલ - નાટક માંથી ચેટક 
11: બકોર પટેલ - રણ મેદાને 
12: બકોર પટેલ - થાય તેવા થઈએ 
13: બકોર પટેલ - લ્યો લેતા જાવ 
14: બકોર પટેલ - ચમત્કાર ત્યાં નમસ્કાર 
15: બકોર પટેલ ની ગરબડો 
16: બકોર પટેલ - ઉજાણીએ 
17: બકોર પટેલ - તેરી બી ચૂપ 
 

આજે જ વસાવો અથવા ભેટ આપો.


Similar products


Home

Cart

Account